Namo Laxmi Yojana: ગુજરાતની દરેક દિકરીને મળસે રૂપિયા 50,000/- ની સહાય, જાણો સંપૂર્ણ માહિતી
Namo Laxmi Yojana:ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ અને કન્યાઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે નમો લક્ષ્મી યોજના (Namo Laxmi Yojana) શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન, આર્થિક સહાય અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે. આ લેખમાં આપણે નમો લક્ષ્મી યોજનાની વિગતવાર માહિતી, લાભ, લાયકાત, અરજી પ્રક્રિયા અને અગત્યની તારીખો વિશે વિસ્તૃત … Read more