Ambalal Patel Agahi: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી આ તારીખે આવશે વરસાદ, જાણો ક્યારે અને કઈ જગ્યા એ આવશે વરસાદ
Ambalal Patel Agahi: અંબાલાલ પટેલ ગુજરાતના એવા જાણીતા હવામાન નિષ્ણાત છે, જેમની આગાહીઓ વરસાદ, ચોમાસું અને શિયાળાના હવામાન અંગે ખૂબ લોકપ્રિય બની છે. ખેડૂતો હોય કે સામાન્ય લોકો, સૌ કોઈ તેમની આગાહી પર આધાર રાખે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન, અંબાલાલ પટેલની આગાહીઓ ગામડાઓથી લઈને શહેરોમાં ચર્ચાનો વિષય બની રહે છે. અંબાલાલ પટેલ કોણ … Read more