Free Silai Machine Yojana: ગુજરાતની મહિલાઓ માટે સારા સમાચાર, સરકાર આપસે મફત સિલાઈ મશીન – જાણો સંપૂર્ણ માહિતી

Free Silai Machine Yojana

Free Silai Machine Yojana : મફત સિલાઈ મશીન યોજના સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે, જેથી તેઓ પોતાના ઘરમાંથી જ કામ શરૂ કરી શકે. મુખ્ય હેતુ | Free Silai Machine Yojana મફત સિલાઈ મશીન … Read more