Manav Kalyan Yojana: કોઈ પણ ધંધો શરૂ કરવા માટે ગુજરાત સરકાર આપસે રૂપીયા 48,000/- સુધી ની સહાય

Manav Kalyan Yojana

Manav Kalyan Yojana: ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. એ તમામ યોજનાઓમાંથી માનવ કલ્યાણ યોજના (Manav Kalyan Yojana) સામાન્ય વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ અને નાના વ્યવસાયિકો માટે એક ખૂબ જ ઉપયોગી યોજના છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને રોજગાર તથા સ્વરોજગાર માટે આર્થિક સહાય તેમજ સાધનો આપવામાં આવે … Read more